Psalms 133
1ભાઈઓ એકતામાં રહેતે કેવું સારું તથા શોભાયમાન છે!
2તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી,
તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
વળી તે હેર્મોન પર્વત પરના
તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.
કારણ કે યહોવાહે આશીર્વાદ,
એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.
3
Copyright information for
GujULB